Posts

क्षत्रिय राजपूत इतिहास (ક્ષત્રિય રાજપૂત ઈતિહાસ)

Image
क्षत्रिय राजपूत इतिहास  (ક્ષત્રિય રાજપૂત ઈતિહાસ)  राजपूत   को   तीन   शब्दों   में   प्रयोग   किया   जाता   है ,...  पहला  " राजपूत " ,  दूसरा  " क्षत्रिय "  और   तीसरा  " ठाकुर "

"ગોત્ર" કોને કહેવાય ??? (ક્ષત્રિય સમાજ - ક્ષત્રિય સમુહો)

Image
"ગોત્ર" કોને  કહેવાય   ???  ગોત્ર અટલે એ ઋષિ નું નામ જેના આપણે વંશજો છીયે !!  ટૂંક માં સમજાવું તો જો તમને કોઈ એમ કહે કે મારૂ ગોત્ર કશ્યપ છે, તો તેનો અર્થ એ થયો કે તેઓ કશ્યપ ઋષિ ના વંશજ છે !

ક્ષત્રિય એટલે શું ? (ક્ષત્રિય સમાજ - ક્ષત્રિય સમુહો)

Image
ક્ષત્રિય એટલે શું ? ઈતિહાસ તેમજ પુરાણો અને ઉપનીષદો અને એ પહેલાં રામાયણ, મહાભારત વિગેરમાં ક્ષત્રિય શબ્દો ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ માટે વપરાયેલા જોવા મળે છે.

આપણે અને ઇતિહાસ (ગુજરાત ક્ષત્રિય સમાજ)

Image
આપણે અને ઇતિહાસ ( ગુજરાત  ક્ષત્રિય સમાજ)  Gujarat Kshatriya Community  ભારતનો દરેક બુદ્ધીશાળી વર્ગ જાણે છે કે, ભારતના ઈતિહાસને જો ક્ષત્રિયોનો ઈતિહાસ કહેવામાં આવેતો એમાં કોઇ અતિશયોક્તિ નથી. કારણ કે ભારતનો ઈતિહાસ ૯૦ ટકા ક્ષત્રિયો દ્વારા બનાવવામાં આવ્યો છે. જો ઈતિહાસના પાનામાંથી ક્ષત્રિય શબ્દ કાઢી નાખવામાં આવેતો , બાકી બે પુંઠા જ વધે. આમ છતાં પણ ઈતિહાસમાં ક્ષત્રિયોનું સ્થાન નગણ્ય છે.

છત્રીસ રાજપૂતવંશી ક્ષત્રિયકૂળ માંથી અલગ થયેલી વર્તમાન શાખાઓ : - (ભાગ- ૨)

Image
છ ત્રીસ રાજપૂતવંશી ક્ષત્રિય કૂળ માંથી અલગ થયેલી વર્તમાન શાખાઓ : - (ભાગ- ૨ ) રાજપૂતવંશી ક્ષત્રિય ઠાકોર અને તેમનો ઇતિહાસ ( કેટલાક કુળો પોતાના પૂર્વજોના કાર્યો તેમજ કામો અને ગામો તથા તેઓને વારસામાં મળેલ પદવીઓ કે ઉપાધીઓના નામોથી પોતાના શાખો કે અટકો ધરાવે છે અને એ રીતે પોતાને ઓળખાવે છે. )  

છત્રીસ રાજપૂતવંશી ક્ષત્રિયકૂળ માંથી અલગ થયેલી વર્તમાન શાખાઓ : - (ભાગ-૧)

Image
છ ત્રીસ રાજપૂતવંશી ક્ષત્રિય કૂળ માંથી અલગ થયેલી વર્તમાન શાખાઓ : - ( ભાગ-૧ ) રાજપૂતવંશી ક્ષત્રિય ઠાકોર અને તેમનો ઇતિહાસ ( કેટલાક કુળો પોતાના પૂર્વજોના કાર્યો તેમજ કામો અને ગામો તથા તેઓને વારસામાં મળેલ પદવીઓ કે ઉપાધીઓના નામોથી પોતાના શાખો કે અટકો ધરાવે છે અને એ રીતે પોતાને ઓળખાવે છે. )

ગુજરાત માં ક્ષત્રિય રાજપુત વંશ ની શરૂઆત (ભાગ : ૫)

Image
ગુજરાત માં ક્ષત્રિય રાજપુત વંશ ની શરૂઆત ( ભાગ : ૫ ) પરમાર  રાજપૂત  -  જેઠવા રાજપૂત -  મહીકાંઠાના સ્ટેટ