About Us



Our main objective is for the unity of all Kshatriya Communities living all over Gujarat as well as for Educational and Social harmony. Our main goal is bringing all the Kshatriya Community living under Gujarat under one umbrella, Enabling the Society Socially, Economically, Educationally and health wisely, through new activities day by day on the path of social development and progress, to encourage the youth of the society as well as to ensure social security and justice in the interest of the youth.

અમારો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતભર માં વસતા સમસ્ત ક્ષત્રિય સમાજ ની એકતા તેમજ શૈક્ષણિક અને સામાજિક સમરસતા માટેનો છે. સમગ્ર ગુજરાતમાં વસતા સમસ્ત ક્ષત્રિય સમાજને એક છત્ર છાયા નીચે લાવી, સમાજ ને સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને આરોગ્ય ની રીતે સક્ષમ અને પગભર કરી, સામાજિક વિકાસ અને પ્રગતિ ના પંથે દિન પ્રતિદિન નવી નવી પ્રવૃત્તિઓ દ્વારા, સમાજના યુવા વર્ગને પ્રોત્સાહિત કરવાનો તેમજ યુવાઓના હિતોને ધ્યાનમાં રાખી સમાજ સુરક્ષા અને ન્યાય કાયમ કરવાનો અમારો મુખ્ય ધ્યેય છે.

Popular posts from this blog

છત્રીસ રાજપૂતવંશી ક્ષત્રિયકૂળ માંથી અલગ થયેલી વર્તમાન શાખાઓ : - (ભાગ-૧)

ક્ષત્રિય એટલે શું ? (ક્ષત્રિય સમાજ - ક્ષત્રિય સમુહો)

આપણે અને ઇતિહાસ (ગુજરાત ક્ષત્રિય સમાજ)