છ ત્રીસ રાજપૂતવંશી ક્ષત્રિય કૂળ માંથી અલગ થયેલી વર્તમાન શાખાઓ : - ( ભાગ-૧ ) રાજપૂતવંશી ક્ષત્રિય ઠાકોર અને તેમનો ઇતિહાસ ( કેટલાક કુળો પોતાના પૂર્વજોના કાર્યો તેમજ કામો અને ગામો તથા તેઓને વારસામાં મળેલ પદવીઓ કે ઉપાધીઓના નામોથી પોતાના શાખો કે અટકો ધરાવે છે અને એ રીતે પોતાને ઓળખાવે છે. )