પ્રતિજ્ઞા પત્ર (ગુજરાત ક્ષત્રિય સમાજ) | Pratigya Patra (Gujarat Kshatriya Community)
પ્રતિજ્ઞા પત્ર (ગુજરાત ક્ષત્રિય સમાજ) | Pratigya Patra (Gujarat Kshatriya Community)
જય માતાજી મારા ક્ષત્રિય સમાજ ને. ક્ષત્રિય મારી ઓળખ છે. બધા ક્ષત્રિયો મારા ભાઈ છે. બધા ક્ષત્રિયો ને એક કરી મારા ક્ષત્રિય સમાજ ને મજબુત કરીશ. એજ મારી નિષ્ઠા અને મારો ધ્યેય છે. આ ધ્યેય ને હું આજીવન જાળવીશ. હવે તો એક જ કલ્યાણ " ક્ષત્રિય એકતા ઝિંદાબાદ ".
જય માતાજી મારા ક્ષત્રિય સમાજ ને.
પ્રતિજ્ઞા પત્ર (ગુજરાત ક્ષત્રિય સમાજ) | Pratigya Patra (Gujarat Kshatriya Community)
ક્ષત્રિય મારી ઓળખ છે.
બધા ક્ષત્રિયો મારા ભાઈ છે.
હું મારા ક્ષત્રિય ભાઈને સાથ આપીશ અને તેના દુઃખ દર્દ માં ભાગ લઇશ.
હું મારા ગરીબ ક્ષત્રિય ભાઈ ને મદદ કરીશ.
બધા ક્ષત્રિયો ને એક કરી મારા ક્ષત્રિય સમાજ ને મજબુત કરીશ.
એજ મારી નિષ્ઠા અને મારો ધ્યેય છે.
આ ધ્યેય ને હું આજીવન જાળવીશ.
જય ક્ષત્રિય સમાજ.. જય ક્ષત્રિયાણા..
સંગઠીત સમાજ શક્તિશાળી સમાજ
હવે તો એક જ કલ્યાણ
" ક્ષત્રિય એકતા ઝિંદાબાદ "
આપણા ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) ની વાસ્તવિકતા
જે ગયું એને ભૂલી જાવ, પણ જે છે તેણે બચાવી લો, નહિતર એ પણ જતુ રહેશે. કારણ કે આપણે - આપણા સાથે લડીને જ બીજાને સોંપ્યુ છે. જો આપણે એક થઈ જઈ શું, તો કોઈના બાપની તાકાત નથી કે આપણી જમીન, ઈજ્જત, કે આપણા માથાનો વાડ પણ કોઈ લઈ જઈ શકે. અને જો બચાવવુ હોય તો પહેલા આપણે એક સાથે મળીને આપણા ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) ને મજબુત કરવો પડશે. આ કામ યુવાનોએ કરવુ પડશે. યુવાનોએ વ્યસનોથી દુર રહીને ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) ના વિકાસ માટે કામ કરવુ પડશે. આપણા ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) નું ભવિષ્ય એવા આપણા બાળકોને સારુ શિક્ષણ મળે તેનુ તેનું ધ્યાન રાખી તેમને મદદ કરવી પડશે. આપણા દીકરા - દીકરીઓને સારા સંસ્કાર આપવા પડશે. અને આ બધુ જ કરવા માટે પહેલા પોતાનામાં બદલાવ લાવવો પડશે અને એની માટે સક્ષમ બનવું પડશે.
" એકતા એજ પરિવર્તન "
ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) માટે દારુ-શરાબ નું સેવન બહુજ હાનિકારક છે. ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) ના દિકરા ની અંદર શુરવીર દેવતત્વ નો વાસ હોય છે, જેથી કરીને તેમનું મસ્તક કપાયા બાદ પણ ધડ લડે છે; તથા એક ક્ષત્રિયની અંદર પણ માઁ ભવાની અને દેવીતત્વ નો વાસ હોય છે. માટે જ તેમની કુખે શ્રી કુષ્ણ ભગવાન, શ્રી રામ ભગવાન, શ્રી મહાવીર ભગવાન, શ્રી ગૌતમ બુદ્ધ ભગવાન એમ ઘણાં દેવ અને દેવી તત્વ એ જન્મ લીધો છે. માટે હુ સમ્રગ ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) ને વિનંતી કરુ છુ કે, તમે દારુ/શરાબ કે અન્ય કોઈ પણ વ્યસન નો ત્યાગ કરજો... તમે હાલ મા દુ:ખી કે હેરાન-પરેસાન, આર્થિક તકલીફ, ઝગડા અંદરો - અંદર થઈ રહયા છે, તે બધા દારુ/શરાબ અને વ્યસનના સેવન ના કારણે થાય છે. અને તમે જો વ્યસન ચાલુ રાખો છો તેમના કારણે તમારા કુળદેવી, ઈસ્ટદેવી અને બધા દેવો તમારા પર નારાજ થાય છે. જેમના કારણે તમારો આવનાર વંશ વેલો નાશ થાય છે. અને તમારા કુળ મા ર્વણસંકર પ્રજા જન્મે છે; જે તમારી માન-મર્યાદા-ઈજજત નો નાશ કરે છે.
ક્ષત્રિય સમાજ માટે એક પ્રતિજ્ઞા
એક જ પ્રતિજ્ઞા મારો હું કયારેય દારુ / શરાબ કે અન્ય કોઈ પણ પ્રકારના વ્યસનને સ્પર્શ નહિ કરું
અને કોઈ ને સ્પર્શ કરવા નહિ દઉં.
વ્યસન મુક્ત આપણો સમાજ; શુરવીરતા વાળો સમાજ.
આવો ભાઇઓ હમ સાથ ચલે (ક્ષત્રિય પ્રતિજ્ઞા)
લહૂ લહૂ કો પૂકારતા હૈ, આવો ભાઇઓ હમ સાથ ચલે,
હર રોજ નયા કરનેવાલે, મુશ્કેલીઑ સે કભી ડરતે નહી.
આસમા કો છૂને કા હૉસલા રખતે હે હમ,
લેકીન કભી સરજમીં કો છૉડતે નહિ હમ.
રાsaતે હમ કઠિન ચૂનતે હૈ, લેકિન કભી મંઝિલ પાને સેપહેલે કભી રૂકતે નહીં,
ચાહે કિતને ભી આગે આ જાતે હૈ હમ, ફીર ભી પીછે રહને વાલે કો ભૂલતે નહી.
હમારી પહેચાન હમારે સંસ્કાર હૈ,
ઓર હમ ઇન સંસ્કારો કો ભૂલતે નહી.
તો ક્યૂ રહ ગયે હમઆજ ઇતના પીછે?
કયૂકી શાયદ હમ અપનો કા સાથ ચાહતે નહી.
મત ભૂલે કે હમ ક્ષત્રિય હૈ,
જો અપનો કો ભૂલતે નહી.
હમ વો હે જીસને રાજ કિયા હૈ ઇસ દુનિયા પર,
અપને પ઼ેમ સે ફીર આજ ક્યૂ હમ સબ પ઼ેમ સે રહતે નહિ?
યહી સવાલ યે ધરતી પૂછતી હૈ હમ સબ સે,
ક્યા હમ ફીર સે વેસે બન શકતે નહી?
લહૂ લહૂ કો પૂકારતા હૈ, આવો ભાઇઓ હમ સાથ ચલે
મત ભૂલે કે હમ ક્ષત્રિય હૈ, જો અપનો કો ભૂલતે નહી.
પ્રતિજ્ઞા પત્ર માં આવતા મુખ્ય કાર્ય. (ગુજરાત ક્ષત્રિય સમાજ) | (Gujarat Kshatriya Community)
ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) નો યુવાન વર્ગ મંચના કાર્યક્રમો દ્વારા એક છત નીચે આવે અને ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) ના અન્ય યુવાન સભ્યો સાથે એકરૂપતા સાધે અને તેમના જ્ઞાનની પરસ્પર આપેલ કરીને એકબીજાને માંડીને સંવાદિતતા સાધે એ હેતુ થી કાર્યક્રમોનું વિવિધ માળખા હેઠળ આયોજન કરવું.
આજની મોંઘવારીના જમાનામાં ઉચ્ચ શિક્ષણ ઘણું મોંઘુ થયું છે. તેથી ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) ના ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે તેમને બને તેટલી આર્થિક સહાય કરવી.
ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) ના સર્વાંગિક વિકાસ અર્થે કાર્યો કરવા.
ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) ના વિકાસને લગતું કાર્ય કરવું તથા તેમાં સંપૂર્ણ સહકાર આપવો.
ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) માં માનસિક, શારીરીક, નૈતિક તેમજ આધ્યાત્મીક કેળવણીનો ફેલાવો કરવા શકય એટલા પ્રયત્નો કરવા.
ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) ના તમામ બાળકો માટે બાલમંદિરથી માંડી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ તેમજ કોલેજ સુધીનો અભ્યાસ મળી રહે, તે માટે શાળાઓ તથા કોલેજ શરૂ કરવા પ્રયાસો કરવા.
રાત્રી અભ્યાસગ્રહો શરૂ કરવા તેમજ અભ્યાસ અને શૈક્ષણિક સિધ્ધીઓમાં મદદરૂપ થવા પ્રયત્નો કરવા.
પક્ષીય રાજકારણથી દુર રહી યુવકોની શારીરિક, માનસિક તેમજ સર્વાંગિક વિકાસ સાધવો તેમજ તેમનું સંગઠન કરી ભાતૃભાવ અને સહકાર કેળવવો.
યુવાનો માટે રોજગારોની તકો ઉભી થાય તે માટે પ્રયત્નો કરવા તથા વ્યવસાયલક્ષી માર્ગદર્શન મળે તે માટેની જરૂરી વ્યવસ્થા ઉભી કરવી.
કેળવણીનો વ્યાપ વધે અને વિસ્તરે તે માટે શાળા –મહાશાળાઓ શરૂ કરવી અને નિભાવવી, અને વિદ્યાર્થીઓ આ અંગે પ્રોત્સાહિત થાય તેવા પ્રયત્નોહાથ ધરવા.
યોગ્ય વિદ્યાર્થીઓને આથિક મુશ્કેલીઓના કારણેઅભ્યાસમાં અવરોધ ન આવે તે માટે તેઓને શિષ્યવૃત્તિઓ કે સહાય યોજનાઓ દ્રારા મદદ કરવી.
દેશની આગામી પેઢીનાં સર્વાગી વિકાસને માટે આવશ્યક એવા; સંસ્કારો, જ્ઞાન તથા વિશાળ દ્રષ્ટિ કેળવાય તેવી શાળાઓ, અભ્યાસવર્ગો, કાર્યશાળા, પ્રવચનો, સંમેલનો વગેરે યોજવાં.
સમસ્ત ક્ષત્રિય જનસમાજ (Gujarat Kshatriya Community) નો ઉત્કર્ષ થાય તે પ્રમાણે સ્ત્રીકેળવણી માટે વિશિષ્ટ પ્રયાસો કરવાં.
કુળ, ગામ, ગોત્ર, જ્ઞાતિ, જાતિ વગેરે દ્વારા જન્મતા ભેદભાવો દૂર થાય અને ક્ષત્રિય જનસમાજ (Gujarat Kshatriya Community) માં સંપ સહકાર વધે તથા રાષ્ટ્રિય ભાવનાનો વિકાસ થાય તેવા પ્રયત્નો કરવાં તથા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રોત્સાહન આપવું અને મદદ કરવી.
ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) માં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું.
ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) ના આર્થિક રીતે પછાત હોય તેવા પરંતુ તેજસ્વીહોય તેવા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં મદદરૂપ થવાના પ્રયત્નો કરવા.
ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) માં નેત્રયજ્ઞ, સર્વરોગ નિદાન, રક્તદાન કેમ્પ દ્રારા સામાજિક ઉતરદાયિત્વ પ્રદાન કરવું.
અંધશ્રધ્ધા, સામાજિક વ્યસન મુક્તિ અભ્યાન, કુરિવાજો વગેરે વિષે ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) માં જાગૃતિ લાવી, સામાજીક સુધારણા વડે ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) ની પ્રગતિ કરવી.
ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) માં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી એકબીજા થી વધુ નજીક આવવું.
સમગ્ર ક્ષત્રિય સમાજ (Gujarat Kshatriya Community) ના સૌ સભ્યોમાં બંધુત્વની ભાવના પેદા કરી "સમાજ (Gujarat Kshatriya Community) - પરિવાર" ના નેજા હેઠળ સંગઠ્ઠન શક્તિ ઉભી કરવી.